પૃષ્ઠો

સોમવાર, 10 ડિસેમ્બર, 2012

માધ્યમિક શિક્ષણ પરીક્ષણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિકણ બોર્ડ- અરજી ફોર્મ



અરજી ફોર્મ


.ઉ. મા. પ્ર. પરીક્ષા (ધોરણ ૧૨) સામાન્ય પ્રવાહમાં માર્ચ ૨૦૦૮માં નવા અભ્યાસક્રમ અનુસાર ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષામાં પરવાનગી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટેની માર્ગદર્શિકા
.(Duplicate marksheet) ધોરણ ૧૨ના ગુણપત્રકની બીજી નકલ મેળવવા માટેનું અરજી પત્રક.
.ખાનગી ઉમેદવાર માટેની મંજૂરીનું આવેદનપત્ર.
.બોર્ડ દ્વારા લેવાનાર પૂરક પરીક્ષાના આવેદનપત્રનો નમૂનો Format of Application for supplementary Examination
.વિજ્ઞાન પ્રવાહ: ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના પ્રમાણપત્ર/ગુણપત્રકમાં નામ/અટકમાં સુધારો કરવાની અરજીનો નમુનો
.ધોરણ-૧૨ પાસ થયા બાદ સ્થળાંતર પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી પત્રક
.કામચલાઉ યોગ્યતા પ્રમાણપત્રનું અરજી પત્રક
.સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવવાનું અરજી પત્રક. ધોરણ-૧૨
.માઇગ્રેશન પ્રમાણપત્ર્ મેળવવાનું અરજી પત્રક
.પરિશિષ્ટ - "૧" ગુણની ચકાસણી કરવાનું અરજી પત્રક
.પરિશિષ્ટ - "૨" ઉત્તરવહીઓનું અવલોકન કરવાનું અરજી પત્રક
.પરિશિષ્ટ - "૩" ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં દફતર ચકાસણી કરવાનું અરજી પત્રક

શિક્ષક અને આચાર્ય માટે સ્પર્ધાત્મક પરીક્ષા (ટાટ) ના નિયમો

ગુજરાતી નાટકો/ડ્રામા

ગુજરાતી નાટકો/ડ્રામા 

અગત્યની વેબસાઈટની યાદી -2

અગત્યની વેબસાઈટની યાદી

ગુજરાત વિધાનસભા સામાન્ય ચંટણી - 2012 ચુંટણી પંચની સાઈટ-2012


ચુંટણી પંચની સાઈટ-2012
ગુજરાત ચુંટણી પંચની સાઈટ

ઓન લાઈન પોલીંગ સ્ટેશન શોધવા માટે નિચેની લિંક પર ક્લિંક કરો


ઓન લાઈન પોલીંગ સ્ટેશન શોધવા માટે નિચેની લિંક પર ક્લિંક કરો

પોતાનો મતદાર નંબર શોધવા માટે નિચેની લંક પર ક્લિંક કરો


પોતાનો મતદાર નંબર શોધવા માટે નિચેની લંક પર ક્લિંક કરો

http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx

રવિવાર, 9 ડિસેમ્બર, 2012

શિક્ષણ વિભાગ - વાલી માટે માહિતી

ઉપયોગી કડીઓ

અધિનિયમ અને નિયમો

અધિનિયમ અને નિયમો
The Indian Institute of Teacher Education, Gujarat Act, 2010PDF
ગુજરાત શૈક્ષણિક કાયદા(સુધારા) અધિનિયમ, ૨૦૧૦PDF
Children's University Act, 2009PDF
The Sardar Patel University (Amendment) Act, 2009PDF
The Gujarat Private Universities Act, 2009PDF
Gujarat Gujarat Educational InnovationsPDF
Nirma University of SciencePDF
Sardar Patel University (Amendment) ActPDF
Gujarat Private Universities ActPDF
પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અને તે હેઠળના નિયમોPDF
ધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અને તે હેઠળના વિનિયમનો PDF
ધી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી અધિનિયમ, ર૦૦પ PDF
ધી સેન્ટર ફોર એન્વાયરનમેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી અધિનિયમ, ર૦૦પPDF
ધી ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અધિનિયમ, ર૦૦૩PDF
ધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એકટ, ર૦૦૭PDF
ધી ગુજરાત પ્રોફેશનલ ટેકનીકલ એજયુકેશનલ કોલેજીસ ઓર ઇન્સ્ટીટયુશન્સ(રેગ્યુલેશન ઓફ એડમીશન એન્ડ ફિકસેશન ઓફ ફીઝ) અધિનિયમ, ર૦૦૭ PDF
ધી ગુજરાત પ્રોફેશનલ ટેકનીકલ એજયુકેશનલ કોલેજીસ ઓર ઇન્સ્ટીટયુશન્સ(રેગ્યુલેશન ઓફ એડમીશન એન્ડ ફિકસેશન ઓફ ફીઝ) અધિનિયમ, ર૦૦૭(ગુજરાતી અનુવાદ) PDF
ધી નોર્થ ગુજવરાત યુનિવર્સિટી એકટ, ૧૯૮૬PDF
ધી નોર્થ ગુજરાત યુનિવર્સિટી (એમેન્ડમેન્ટ) એકટ, ૨૦૦૩PDF
ધી ગુજરાત યુનિવર્સિટી એકટ, ૧૯૪૯PDF
ધી ભાવનગર યુનિવર્સિટી એકટ, ૧૯૭૮ PDF
ધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એકટ, ર૦૦પPDF
ધી કચ્છ યુનિવર્સિટી એકટ, ર૦૦૩PDF
ધી ગુજરાત યુનિવર્સિટીસ લોઝ (સેકન્ડ એમેન્ડમેન્ટ) એકટ, ર૦૦૩ (કચ્છ યુનિવર્સિટી તથા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામ ફેરફાર)PDF
ધી સરદાર પટેલ યુનિવર્સિટી એકટ, ૧૯પપPDF
ધી સાઉથ ગુજરાત યુનિવર્સિટી એકટ નં. ૩૮, ૧૯૬પPDF
ધી સાઉથ ગુજરાત યુનિવર્સિટી એકટ નં. ૩૯, ૧૯૬પPDF
ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એકટ, ૧૯૪૯ PDF
ધી ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એકટ, ૧૯૯૪ PDF
ધી નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એકટ, ર૦૦૩ PDF
ધી ગણપત યુનિવર્સિટી એકટ, ર૦૦પ PDF
ધી સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી એકટ, ર૦૦પ PDF
ધી કડી સર્વ વિશ્વ વિઘાલય એકટ, ર૦૦૭PDF
ધી ગુજરાત યુનિવર્સિટીઝ સર્વિસીસ ટ્રિબ્યુનલ એકટ, ૧૯૮૩ PDF
ધી ગુજરાત એફીલીએટેડ કોલેજીસ સર્વિસીસ ટ્રિબ્યુનલ એકટ, ૧૯૮ર PDF
બોમ્‍બે પ્રાઇમરી એજયુકેશન એકટ, ૧૯૪૭PDF
ધ ગુજરાત સેકન્‍ડરી એજયુકેશન એકટ-૧૯૭૨

સંશોધન અને તાલીમ

શિક્ષણ વિભાગ -વહીવટકર્તાઓ

શિક્ષણ વિભાગ- એચ.ઓ.ડી. અને બોર્ડ

નિયામકની કચેરી / કમિશ્નરની કચેરી

.નિયામક પ્રાથમિક શિક્ષણ
.સર્વ શિક્ષા અભિયાન
.કમિશ્નરની કચેરી સ્કુલ અને મીડડે મીલ પ્રોગ્રામ
.કમિશ્નરની કચેરી ઉચ્ચ શિક્ષણ
.નિયામકની કચેરી ટેકનીકલ શિક્ષણ
.નિયામકની કચેરી લીટ્રસી
.નિયામકની કચેરી એન.સી.સી.
મંડળો અને નિગમો

.ગુજરાત માધ્યગમિક અને ઉચ્ચ તર માધ્યરમિક શિક્ષણ મંડળ
.ગુજરાત રાજય ટેકનીકલ પરીક્ષા મંડળ
.રાજય પરીક્ષા મંડળ
.ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તલક મંડળ
.ગુજરાત કાઉન્સીંલ શિક્ષણ સંશોધન અને તાલીમ
.ગુજરાત સંસ્થા શિક્ષણ પ્રૌદ્યોગિકી
અન્ય

.ગુજરાત નૉલેજ સોસાયટી
.સ્કોપ
.વાંચે ગુજરાત
.ગુણોત્સવ
.સમયદાન

શિક્ષણ વિભાગની શાખાઓ

શિક્ષણ વિભાગ નામ- સરનામા

શિક્ષણ વિભાગ- શાખઓ

શિક્ષણ વિભાગના ઠરાવો

.પ્રાથમિક શિક્ષણના અગત્‍યના અદ્યતન ઠરાવો
.માધ્‍યમિક શિક્ષણ અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના અધ્‍યતન ઠરાવો
.ઉચ્‍ચ શિક્ષણના અગત્‍યના ઠરાવ
.ટેકનીકલ શિક્ષણના અગત્‍યના અધ્‍યતન ઠરાવો
.માધ્યાહન ભોજન યોજના અગત્‍યના અધ્‍યતન ઠરાવો
.અન્ય ઠરાવો   
.
માહિતી મેળવવાના અધિકાર અંગે અધિનિયમ


અધિનિયમ અને નિયમો
સરકારી ઠરાવ
જાહેરનામું
યોજનાઓ
વારંવાર પુછાતા પ્રશ્નો







         

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

રક્ષાબંધન ઉજવણી

રક્ષાબંધન

ઉજવણી

શાળામાં નવા શૈક્ષણિક વર્ષમાં ત્રિજા ઉત્સવ તરીકે રક્ષાબંધનના તહેવારની ઉજવણી તારીખ ૨-૮-૨૦૧૨ ના રોજ કરવામાં આવી હતી. ઉજવણી દરમીયાના વિધાર્થીઓને આ તહેવારના મહિમાની સમજ શાળાના શિનિયર શિક્ષકશ્રી મયુરભાઈ દવેએ આપી હતી પછી શાળાના આચાર્યશ્રીએ ભાઈ-બહેનના પવિત્ર સબંધના મહિમાની વાતો કરી આ તહેવાર ની ઈતિહાસીક ધટનાઓની વાતો કરી હતી અને શાળાના તમામ વિધાર્થીઓને શાળાની દિકરીઓએ કંકુ થી તિલક કરી રાખડી બાધી હતી
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરકશુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇનેકોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂપ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલેઅંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અનેદેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.

આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધીહતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાનાપ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇનાકાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીનેકોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમીઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.

શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળજતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિછે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાંઅનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિઅને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાયછે.

દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુપરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએઅનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરનીઆશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.

પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવાઅંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતીબહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીનાસંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજનકરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્યશુભેચ્છા વધે તેનું છે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતુંતેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડીબાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્તસ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખેછે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરેછે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વઆપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એમૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજેએ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કેસૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.

પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારેઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજયપ્રાપ્ત કર્યો હતો.




સ્થળ : ડીસા
તારીખ : 01/08/2012

વિશ્ર્વ વસ્તી દિવસ ઉજવણી

વિશ્ર્વ વસ્તી દિવસ

ઉજવણી

તા.૧૧/૭/૧૨ના રોજ શાળામાંવિશ્વ વસ્તી દિનનીતથા વિશ્વ વસ્તી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.. અને પ્રાર્થના સભામાં શાળાના આચાર્ય એન.એ.પરમારદ્વારા વિશ્વ વસ્તી સપ્તાહ ઉજવણીની દિપ પ્રાગટય દ્વારા શુભ શરૃઆત કરવામાં આવી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ સૂત્રો પોકારતા બેનરર્સ સાથે ગામમાં વિશાળ રેલી સ્વરૃપે પહોંચી વસ્તી વિસ્ફોટની સમસ્યાથી ડીસાનગરનાલોકોને વાકેફ કર્યાહતા તથા ૧૩ વર્ષમાં વિશ્વની વસ્તી આઠ અબજને પાર કરી જવાની છે ત્યારે ભારતમાં જાગૃતિ�માટે� તા.૧૧ જુલાઈનો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાયછે. આગામી ઈ.સ. ૨૦૨૫સુધીમાં સમગ્ર વિશ્વની વસ્તી આઠ અબજના આંકને પાર કરી જવાની છે. તો એકલાભારતની વસ્તી ઈ.સ. ૨૦૨૫ સુધીમાં ૧.૭ અબજના આંકને આંબી જવાની છે ત્યારેસમગ્ર વિશ્વમાં આજે વસ્તી વિસ્ફોટ એક મુખ્ય સમસ્યા બની ગઈ છે ત્યારેશિક્ષણ, આરોગ્ય, રોજગારી, હરિયાળી જેવા મુદ્દે વસ્તી વિસ્ફોટએક મોટી સમસ્યા બની ગઈ છે.


સ્થળ : ડીસા
તારીખ : 11/07/2012

ગુરુ પુર્ણિમા ઉજવણી

ગુરુ પુર્ણિમા

ઉજવણી

શાળામાં તા.૨-૭-૨૦૧૨ના રોજ ગુરુ પુર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રાર્થના સભામાં ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છેતેના વિશે વિધાર્થીઓને માહિતી આપી �ગુરુ મહિમા વિશે વાર્તાલાપ રાખી શાળાના વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ગુરુ મહિમા
મનુષ્યનેજન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાનવિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવામાટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન.ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે.ગુએટલે અંધકાર અનેરૂએટલે પ્રકાશ.શિષ્યમાંઅજ્ઞાન રૂપીઅંધકારનેદુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષછે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલુંલાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાનીઅભિલાષા પ્રગટી છે એવા �લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવામાટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાંસદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. તેથી ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ .�
ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
વળી,
ગુરુગોવિંદદોનું ખડેકિસકોલાગુપાય,બલિહારીગુરુઆપકી, ગોવિંદદિયોબતાય“
અર્થાત,ગુરુનીમહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતાપ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એનીઝાંખી કરી શકે છે.�
શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમનેવફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.�
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ�દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ�કહેવાય�!�
ગુરુ-શિષ્યપરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણઅને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવીગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાંછે.આ�દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.
ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાંવચનો અને ઉપદેશ એ એક મંત્ર �જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટેમોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.


સ્થળ : ડીસા
તારીખ : 02/07/2012

26મી જાન્યુઆરી ઉજવણી


પ્રવૃત્તિઓ - 26મી જાન્યુઆરી

ઉજવણી

26 મી જાન્યુઆરી-2012 નાપ્રજાસત્તાક દિન ની ઉજવણી શાળાના મેદાનમાં શાળામંડળના પ્રમુખશ્રી માન. શ્રી પી.એચ. ભાટી સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી, ૬૩મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન નો કાર્યક્રમ સવારે ૯.૧૫ કલાકે રાખવામાં આવ્યો હતો. ધ્વાજારોહણનો કાર્યક્રમ પત્યા પછી શાળાના વિધાર્થી-વિધાર્થીનીઓએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા જેમાં ગુજરાતની આગવી ઓળખ એવો ગરબો,રાજેસ્થાની નુત્ય-ધુમર, અભિનયનુત્ય, નાટક, યોગાસનો, વેશભુષા, વગેરે કાર્યક્રમ રાજુ કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓમાં જે વિધાર્થીઓએ સારો દેખાવ કરી વિવિધ સ્તરે નંબર મેળવેલ હતા તે દરેક વિધાર્થીઓને શાળા તરફથી પ્રોત્સાહન માટે પ્રમાણપત્ર તથા પ્રમુખશ્રીએ રોકડ ઇનામ આપ્યા હતા આમ સંદર વાતાવરણમા 26 મી જાન્યુઆરી-2012 નાપ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.




સ્થળ : ડીસા
તારીખ : 12/01/2012