પૃષ્ઠો

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

વિશ્ર્વ વસ્તી દિવસ ઉજવણી

વિશ્ર્વ વસ્તી દિવસ

ઉજવણી

તા.૧૧/૭/૧૨ના રોજ શાળામાંવિશ્વ વસ્તી દિનનીતથા વિશ્વ વસ્તી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.. અને પ્રાર્થના સભામાં શાળાના આચાર્ય એન.એ.પરમારદ્વારા વિશ્વ વસ્તી સપ્તાહ ઉજવણીની દિપ પ્રાગટય દ્વારા શુભ શરૃઆત કરવામાં આવી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ સૂત્રો પોકારતા બેનરર્સ સાથે ગામમાં વિશાળ રેલી સ્વરૃપે પહોંચી વસ્તી વિસ્ફોટની સમસ્યાથી ડીસાનગરનાલોકોને વાકેફ કર્યાહતા તથા ૧૩ વર્ષમાં વિશ્વની વસ્તી આઠ અબજને પાર કરી જવાની છે ત્યારે ભારતમાં જાગૃતિ�માટે� તા.૧૧ જુલાઈનો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાયછે. આગામી ઈ.સ. ૨૦૨૫સુધીમાં સમગ્ર વિશ્વની વસ્તી આઠ અબજના આંકને પાર કરી જવાની છે. તો એકલાભારતની વસ્તી ઈ.સ. ૨૦૨૫ સુધીમાં ૧.૭ અબજના આંકને આંબી જવાની છે ત્યારેસમગ્ર વિશ્વમાં આજે વસ્તી વિસ્ફોટ એક મુખ્ય સમસ્યા બની ગઈ છે ત્યારેશિક્ષણ, આરોગ્ય, રોજગારી, હરિયાળી જેવા મુદ્દે વસ્તી વિસ્ફોટએક મોટી સમસ્યા બની ગઈ છે.


સ્થળ : ડીસા
તારીખ : 11/07/2012

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો