પૃષ્ઠો

શનિવાર, 8 ડિસેમ્બર, 2012

પ્રવૃત્તિઓ - શિક્ષક દિવસ

પ્રવૃત્તિઓ - શિક્ષક દિવસ

શિક્ષક દિવસ

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિની સ્મૃતિમાં દેશભરમાંથી શિક્ષક દિનનીઉજવણી અમારી શાળા સહિત જિલ્લાની તમામ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ ખુદ જપોતાની સાથે જ અભ્યાસ કરતાં સહપાઠીઓના એક દિવસના શિક્ષક બની હોંશભેર ઉજવણીકરી હતી .વર્તમાન સમયમાં સતત પરિર્વિતત થઇ રહેલા અને મોંઘાદાટ બની રહેલાશિક્ષણ શિક્ષકની પરિસ્થિતિને વાગોળવાથી દુર જઇને પણ પ્રાથમિક શિક્ષકથીભારતના રાષ્ટ્રપતિ પદે પહોંચેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિએ�શાળામાં શિક્ષકની ઉજવણી કરવામાં આવીહતી. આખુ વર્ષ એકજ પાટલી પર બેસી અભ્યાસ કરતા અને સતત શિક્ષકોથી ડર અનુભવતાવિદ્યાર્થીઓ આજે એક દિવસ માટે કુલ 12 વિધાર્થીઓ અને 7 વિધાર્થીનીઓએ શિક્ષકો બની પોતાની કાબેલીયાત પ્રદર્શિત કરીહતી.સ્કૂલ ડ્રેસમાંથી શિક્ષક પરિધાનમાં સજજ બની શિક્ષક દિનની ઉજવણીમાંજોડાયેલા વિદ્યાર્થીઓએ હોંશભેર પોતાના સહપાઠીઓને શિક્ષક જેવું જ જ્ઞાનઆપવાનો પ્રયાસ કર્યો હતો. આજની વર્તમાન પરિસ્થિતિમાં અગાઉ વાલીઓ અનેવિદ્યાર્થીઓમાં શિક્ષક દિન નિમિત્તે પોતાનું સંતાન કે વિદ્યાર્થી પોતેશિક્ષક બનવામાં ભાગ લે એ વિસરાયું રહ્યું છે. દેશભરમાં વર્ષોથી પાંચમીસપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાતના મુખ્યમંત્રીદ્વારા જીવંત પ્રસારણના માધ્યમથી શિક્ષકો અને� વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનોપ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં પણ શાળાના વિધાર્થીઓએ ભાગ લઇ કાર્યક્રમ નિહાળ્યો હતો.




સ્થળ : ડીસા
તારીખ : 05/09/2012

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો